Indian Bank Personal Loan : ઇન્ડિયન બેંક પર્સનલ લોન માટે પાત્રતા, વ્યાજદર, દસ્તાવેજ અને લોન માટે અરજી કેવી રીતે કરવી?

ઇન્ડિયન બેંક પર્સનલ લોન – શું મિત્રો તમે SBI Personal Loan વિશે માહિતી જાણવા માંગો છો. તો તમે એક દમ પ્રફેક્ટ જગ્યાએ આવ્યા છો. તો ચાલો જાણીએ કે, ઇન્ડિયન બેંક પર્સનલ લોન શું છે, ઇન્ડિયન બેંક પર્સનલ લોન પરનો વ્યાજદાર કેટલો છે, ઇન્ડિયન બેંક પર્સનલ લોનના પ્રકાર કેટલા છે, લોન મેળવવા માટે યોગ્યતાના માપદંડ (લોન લેવા માટેની લાયકાત), લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ અને Indian Bank Personal Loan મેળવવા માટેની પ્રક્રિયા શું છે. તમામ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો આ લેખ ને અંત સુધી વાંચો.


ઇન્ડિયન બેંક પર્સનલ લોન


ઇન્ડિયન બેંક પર્સનલ લોન શું છે? – Indian Bank Personal Loan

ઇન્ડિયન બેંક તરફથી આપવામાં આવતી Personal Loan તે પગારધારકોને માસિક કુલ પગારના 20 ગણા સુધી અને પેન્શન ધારકોને માસિક કુલ પગારના 20 ગણા સુધી લોન આપવામાં આવે. જે લોન ને ભરવાનો કાર્યકાળ સમય 7 થી 10 વર્ષ નો હોય છે.


ઇન્ડિયન બેંક પર્સનલ લોન પરનો વ્યાજદર કેટલો છે? – Indian Bank Personal Loan interest rate

Indian Bank Personal Loan હેઠળ આપવામાં આવતી લોનનો વ્યાજદર 10.00% થી 15.00% સુધી હોય છે. આ વ્યાજદર Indian Bank Personal Loan ના પ્રકાર અને ધિરાણ કરતા વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.


ઇન્ડિયન બેંક પર્સનલ લોનના પ્રકાર કેટલા છે?

મિત્રો અહીં નીચે Indian Bank Personal Loan ના પ્રકાર અને તે લોન કોને આપવામાં આવે છે. તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

(1) IB પેન્શન લોન

IB પેન્શન લોન કોને આપવામાં આવે છે? : તો પેન્શનર ધારકો અથવા કુટુંબ પેન્શનરોને તેમની વિવિધ નાણાકીય જરૂરિયાતો જેમ કે લગ્ન, શિક્ષણ, કૌટુંબિક કાર્યો, તબીબી વગેરે વિવિધ ખર્ચ પુરા કરવા માટે તે બેંક દ્રારા IB પેન્શન લોન મેળવી શકે છે અથવા તેમને બેંક દ્રારા IB પેન્શન લોન આપવામાં આવે છે.

(2) પગારદારન IB ક્લીન લોન

પગારદાર IB ક્લીન લોન કોને આપવામાં આવે છે? : તો સરકારી ક્ષેત્રોમાં નોકરી કરતા વ્યક્તિઓ અથવા ખાનગી પગારદાર વ્યક્તિઓને તેમની વિવિધ નાણાકીય જરૂરિયાતો જેમ કે લગ્ન, શિક્ષણ, કૌટુંબિક કાર્યો, તબીબી વગેરે વિવિધ ખર્ચ પુરા કરવા માટે તે બેંક દ્રારા પગારદાર IB ક્લીન લોન મેળવી શકે છે અથવા તેમને બેંક દ્રારા પગારદાર IB ક્લીન લોન આપવામાં આવે છે.


ઇન્ડિયન બેંક પર્સનલ લોન મેળવવાની પાત્રતા શું છે?

મિત્રો તમે ઉપર Indian Bank Personal Loan ના પ્રકાર તો જોઈ લીધા પણ શું તમે તે લોન લેવા પાત્ર છો, તેથી નીચે લોન ના પ્રકાર મુજબ તમામ લોનની પાત્રતા આપેલ છે. જે જોઈને તમે કઈ લોન માટે પાત્ર છો. તે જાણી શકો છો.

(1) IB પેન્શન લોન માટે પાત્રતા 

  • રાજ્ય સરકારના પેન્શનરો, કેન્દ્ર સરકારના પેન્શનરો, પારિવારિક પેન્શનરો, પુનઃરોજગાર પેન્શનરો, IB નિવૃત્ત પેન્શનરો આ લોન માટે પાત્ર છે.
  • (EPF પેન્શનરો અને CRS નિવૃત્ત લોકો આ લોન માટે પાત્ર નથી.)
  • નિયમિત પેન્શનરની ઉંમર 75 વર્ષ થી 78 વર્ષ સુધી હોવી જોઈએ.
  • કુટુંબ પેન્શનરોની ઉંમર 70 વર્ષ થી 78 વર્ષ સુધી હોવી જોઈએ.

પગારદાર IB ક્લીન લોન માટે પાત્રતા 

  • લોન લેનાર વ્યક્તિ સરકારી, અર્ધ-સરકારી, પ્રતિષ્ઠિત કંપનીઓ, એન્ડોમેન્ટ્સ, કોર્પોરેટ ઔદ્યોગિક સંસ્થાઓમાં કામ કરતો હોવો જોઈએ.
  • લોન લેનાર અરજદારની ઉંમર 21 વર્ષ હોવી જોઈએ.
  • લોન લેનાર વ્યક્તિને ઓછામાં ઓછા 2 વર્ષનો કામનો અનુભવ ધરાવતો હોવો જોઈએ.
  • લોન લેનાર અરજદારનો CIBIL સ્કોર 700 હોવો જોઈએ.

ઇન્ડિયન બેંક પર્સનલ લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ? – Indian Bank Personal Loan documents

પગારદાર IB ક્લીન લોન માટે ડોક્યુમેન્ટ 

  • ઓળખ કે સરનામાંનો પુરાવો : કોઈપણ એક – (આધારકાર્ડ, રેશનકાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ વગેરે.)
  • પાનકાર્ડ
  • રોજગાર પુરાવો – એમ્પ્લોયર દ્વારા આપવામાં આવેલ આઈડી કાર્ડ, રોજગાર ઓર્ડરની નકલ, કર્મચારી નંબર
  • આવકનો પુરાવો.
  • છેલ્લા 6 મહિનાની પગાર સ્લિપ.
  • ફોર્મ 16 અથવા ITR
  • SB એકાઉન્ટ, NACH આદેશ, એક્સ માંથી EMI ડેબિટ કરવાની અધિકૃતતા હોવી જોઈએ.

IB પેન્શન લોન માટે ડોક્યુમેન્ટ 

  • પેન્શનરનો PPO ભાગ હોવો જોઈએ.
  • PPA ને સૂચના
  • જ્યાં પેન્શન જમા થાય છે તે બચત બેંક ખાતામાંથી EMI પુનઃપ્રાપ્ત કરવા માટે અધિકૃતતા.
  • બેંકના સ્વીકૃતિ માપદંડ મુજબ યોગ્ય બાંયધરી આપનાર.

ઇન્ડિયન બેંક પર્સનલ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?

પગારદાર IB ક્લીન લોન માટે પ્રોસેસિંગ ફી લોનની રકમના 1% સુધી
IB પેન્શન લોન માટે પ્રોસેસિંગ ફી રૂપિયા 25,000 સુધી અથવા શૂન્ય
રૂપિયા 25,000 અથવા રૂપિયા 250 સુધી.

ઇન્ડિયન બેંક પર્સનલ લોન મેળવવા માટેની પ્રક્રિયા શું છે?

જે મિત્રો Indian Bank Personal Loan મેળવવા માંગે છે. તેમને પોતાની લોન માટે અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે વિગતવાર આપવામાં આવી છે. જેને અનુસરીને તમે Indian Bank Personal Loan માટે અરજી કરી શકો છો.

સ્ટેપ 1 : મિત્રો સૌ પ્રથમ તો તમારે તમારા વિસ્તારની નજીકની Indian Bank માં જઈને લોન વિભાગના અધિકારી પાસે જવાનુ રહેશે.

સ્ટેપ 2 : ત્યારબાદ તમારે તે અધિકારી સામે લોનની રજુઆત કરવાની રહેશે.

સ્ટેપ 3 : ત્યારબાદ તે અધિકારી દ્રારા જો તમે તે લોને પાત્ર હશો તો તમને આગળ ડોક્યુમેન્ટ પ્રોસેસ કરવાનું કહેવામાં આવશે.

સ્ટેપ 4 : ત્યારબાદ આગળની તમામ પ્રોસેસ કરવામાં આવશે અને જો તમારી અરજી મંજુર થશે તો તમને લોન આપવામાં આવશે.

સ્ટેપ 5 : મિત્રો તમે આ રીતે બેંક જઈને Indian Bank Personal Loan માટે અરજી કરી શકો છો.


આ પણ વાંચો:-


સારાંશ

મિત્રો લેખમાં, અમે તમને ઇન્ડિયન બેંક પર્સનલ લોન (Indian Bank Personal Loan in Gujarati) વિશે સંપૂર્ણ માહિતી આપી છે. આજે આપણે આ લેખમાં Indian Bank Personal Loan ની તમામ મુખ્ય વિશેષતાઓ વિશે ચર્ચા કરી છે. અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી કામ આવશે. તો મિત્રો આવી જ રીતે વિવિધ બેંકોની લોનની માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો. અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે અને Indian Bank Personal Loan ની વધુ માહિતી માટે ઇન્ડિયન બેંકની અધિકારી વેબસાઈટ https://www.indianbank.in/ ની મુલાકાત લો.


FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

પ્રશ્ન 1 : હું ઇન્ડિયન બેંક સાથે કેટલા સમય મર્યાદામાં હોમ લોન લઈ શકું?

જવાબ : ઇન્ડિયન બેંક દ્રારા 7 થી 10 વર્ષ સુધીના કાર્યકાળ સાથે પર્સનલ લોન આપવામાં આવે છે.

પ્રશ્ન 2 : ઇન્ડિયન પર્સનલ લોન પર વ્યાજ દર શું છે?

જવાબ : Indian Bank Personal Loan હેઠળ આપવામાં આવતી લોનનો વ્યાજદર 10.00% થી 15.00% સુધી હોય છે. આ વ્યાજદર Indian Bank Personal Loan ના પ્રકાર અને ધિરાણ કરતા વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.

પ્રશ્ન 3 : ઇન્ડિયન બેંક પર્સનલ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?

જવાબ : પગારદાર IB ક્લીન લોન માટે પ્રોસેસિંગ ફી લોનની રકમના 1% સુધી લેવામાં આવે છે અને IB પેન્શન લોન માટે પ્રોસેસિંગ ફી રૂપિયા 25,000 સુધી અથવા શૂન્ય કે રૂપિયા 25,000 અથવા રૂપિયા 250 સુધી લેવામાં આવે છે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment