G-20 Summit : જી20 સમિટ શું છે? તેમાં કયા-કયા દેશોનો સમાવેશ થાય છે? રચના ક્યારે થઈ? કેવી રીતે કામ કરે છે?
આ વખતે 2023 માં જી20 સમિટ ભારતમાં યોજાઈ હતી અને તેની અધ્યક્ષતા ભારત કરી રહ્યું છે. ત્યારે G-20 Summit ખુબ જ ચર્ચામાં આવી રહી છે. તો ચાલો જાણીએ કે… જી20 સમિટ શું છે?, જી20 …