પ્રિય મિત્રો અહીં ભારતમાં અને ગુજરાતમાં બદલાયેલા નામો સંબધિત માહિતી આપવામાં આવી છે. જેમાં ભારતમાં અને ગુજરાતમાં બદલાયેલા નામો વિવિધ માહિતી આપવામાં આવ્યો છે, તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જો તમે વિધાર્થી છો કે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને જો આ તમામ માહિતી જાણવા માંગો છો તે પણ ગુજરાતીમાં તો આ લેખને છેલ્લે સુધી વાંચો.
ભારતમાં અને ગુજરાતમાં બદલાયેલા નામો
01). પંજાબના મોહાલી આંતરરાષ્ટ્રીય હોકી સ્ટેડિયમનું નવું નામ : બલબીર સિંહ સિનિયર
02).લોકસભા ટી.વી અને રાજયસભા ટી.વી ચેનલનું નવું નામ : સંસદ ટી.વી
03). વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા મંકીપોક્સ વાયરસનું રાખેલ નવું નામ : એમપોક્સ
04). આંધ્રપ્રદેશની નવી રાજધાની : વિશાખાપટ્ટનમ
05). તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS)નું નવું નામ : ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)
06).સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુટ ઓફ પ્લાસ્ટિક એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી (CIPET) : સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુટ ઓફ પેટ્રોકેમિકલ્સ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી
07). મહારાષ્ટ્રના ચિપી ગ્રીનફિલ્ડ એરપોર્ટનું નવું નામ : બેરિસ્ટર નાથ પાઇ
08). આંતરરાષ્ટ્રીય મધ્યસ્થા કેન્દ્ર (નવી દિલ્લી) નું નવું નામ : ઈન્ડિયા ઇન્ટરનેશલ આર્બીટ્રેશન સેન્ટર
09). રાજપથ (નવી દિલ્લી) નું નવું નામ : કર્તવ્ય પથ
10). ઇન્ડોનેશિયાની નવી રાજધાની : નુસંતારા
11). મહારાષ્ટ્રના ઔરંગાબાદ અને ઉસ્માનાબાદ શહેરના નવા નામ : ક્રમશઃ સંભાજીનગર અને ધારાશિવ
12). ક્રિકેટર ઝૂલન ગોસ્વામી ના નામ પરથી કયા સ્ટેડિયમમાં એક સ્ટેન્ડનું નામ રાખવામા આવ્યું છે? : ઇડન ગાર્ડન સ્ટેડિયમ (કોલકત્તા)
13). નવી મુંબઈ ઇન્ટરનેશલ એરપોર્ટનું નવું નામ : ડી બી પાટિલ ઇન્ટરનેશલ એરપોર્ટ
14). ટેનિસની રમતમાં અપાતો ‘ફેડ કપ’ નું નવું નામ : બિલી જીન કિંગ કપ
15). કેન્દ્ર સરકારે બેન્ક બોર્ડ બ્યૂરો (BBB) નું નવું નામ રાખ્યું છે? : ફાઇનાશિયલ સર્વિસેજ ઈન્સ્ટિટ્યૂશન બ્યૂરો (FSIB)
16). તુર્કી દેશનું નવું નામ : તુર્કીયે
17). ઉત્તર પ્રદેશમાં સ્થિત ‘મૈનપૂરી સૈનિક સ્કૂલ’ નું નવું નામ : CDS જનરલ બિપિન રાવત સૈનિક સ્કૂલ
18). અરુણાચલ પ્રદેશનો કિબિથૂ મિલીટરી કૈંપ નું નવું નામ : CDS જનરલ બિપિન રાવત
19). મધ્યપ્રદેશના ‘પાતાલપાની રેલવે સ્ટેશન નું નવું નામ : ટંટ્યા ભીલ રેલવે સ્ટેશન
20). ભોપાલ (મધ્યપ્રદેશ) માં સ્થિત ‘હબીબગંજ રેલવે સ્ટેશન નું નવું નામ : રાની કમલાપતિ રેલવે સ્ટેશન
21). પ્રવસી ભારતીય કેન્દ્રનું નવું નામ : સુષ્મા સ્વરાજ ભવન
22). વિદેશ સેવા સંસ્થાનનું નવું નામ : સુષ્મા સ્વરાજ વિદેશ સેવા સંસ્થાન
23). જળ સંસાધન નદી વિકાસ અને ગંગા સંરક્ષણ વિભાગ નું નવું નામ : જળશક્તિ મંત્રાલય
24). કેન્દ્રિય માનવ સંસાધન વિકાસ મંત્રાલય (MHRD) નું નવું નામ : શિક્ષા મંત્રાલય
25). જહાજરાણી મંત્રાલય (મિનિસ્ટ્રી ઓફ શિપિંગ) નું નવું નામ : બંદરગાહ, જહાજરાની અને જળમાર્ગ મંત્રાલય
26). ભારે ઉદ્યોગો અને જાહેર ઉદ્યોગ મંત્રાલય નું નવું નામ : ભારે ઉદ્યોગ મંત્રાલય
27). ઈંગ્લેન્ડના ‘લિસેસ્ટર ક્રિકેટ ગ્રાઉન્ડ’ નું નામ કયા ભારતીય ક્રિકેટ ખેલાડીના નામ પરથી રાખવામા આવ્યું? : સુનિલ ગાવસ્કર
28),કેવડીયા રેલવે સ્ટેશનનું નવું નામ : એકતા નગર રેલવે સ્ટેશન
29). ફિરોજ શાહ કોટલા સ્ટેડિયમ : અરુણ જેટલી સ્ટેડિયમ
30), અંદમાન નિકોબાર દ્વીપસમૂહમાં સ્થિત સ્થળ માઉન્ટ હૅરિટ નું નવું નામ : માઉન્ટ મણિપુર
31). કયા શહેરમાં એક ચોકનું નામ ડો. હરિવંશરાય બચ્ચન ના નામ પરથી રાખવામા આવ્યું છે? : વીકલા (પોલીન્ડ)
32). રાષ્ટ્રીય રેલ અને પરિવહન સંસ્થાન (NRTI)નું નવું નામ : ગતિશક્તિ વિશ્વવિદ્યાલય
33). મિડ ડે-મિલ યોજનાનું નવું નામ : PM પોષણ યોજના
34). ટાટા સ્કાયનું નવું નામ : ટાટા પ્લે
35). પુણે (મહારાષ્ટ્ર) માં સ્થિત સૈના ખેલ સંસ્થાનનું નવું નામ : નીરજ ચૌપાડા
36). હિસાર એરપોર્ટ (હરિયાણા) નું નવું નામ : મહારાજા અગ્રસેન હવાઈ અડ્ડા
37). સ્વચ્છ ભારત અભિયાનનું નવું નામ : સુંદર ભારત
38). રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર : મેજર ધ્યાનચંદ પુરસ્કાર
39). દિલ્લીના પર્યાવરણ ભવનનું નવું નામ : પંડિત દિનદયાળ અંત્યોદન ભવન
40). વિદેશ સંચાર નિગમ લિમિટેડનું નવું નામ : ટાટા કમ્યુનિકેશન લિમિટેડ (TCL)
41). રુચિ સોયા ઇન્ડસ્ટ્રીજનું નવું નામ : પતંજલિ ફૂડ્સ લિમિટેડ.
42). બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનનું નવું નામ : BADALA (Beti Aapki ધનલક્ષ્મી અને વિજય લક્ષ્મી)
43), ઉત્તરપ્રદેશના દેવરિયા જિલ્લાના તેલિયા અફગાન ગામનું નવું નામ: તૈલિયા શુક્લ
44). ગોરખપુર (ઉત્તરપ્રદેશ) ની નગરપાલિકા ‘મુંડેરા બજાર’ નું નવું નામ : ચૌરી-ચૌરા
45).જિમ કાર્બેટ ટાઈગર રિજર્વનું નવું નામ : રામગંગા નેશનલ પાર્ક
46). રાજીવ ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન : ઔરંગ રાષ્ટ્રીય ઉદ્યાન
47). અફઘાનિસ્તાન : ઇસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાન (IEA)
48). ન્યૂઝ બ્રોડકાસ્ટ એસોશિએશન (NBA) : ન્યૂઝ બ્રોડકાસ્ટ ડિઝિટલ એસોશિએશન (NBDA)
49), કાંકોરી કાંડ : કાંવેરી ટ્રેન એક્શન
50). જમ્મુ કશ્મીર & લદ્દાખ સંયુક્ત ઉચ્ચ ન્યાયાલય : જમ્મુ કશ્મીર & લદ્દાખ ઉચ્ચ ન્યાયાલય
51). ચૈનાની નારી સુરંગ (J&K) : શ્યામા પ્રસાદ મુખર્જી ટનલ
52). મોહાલી આંતરરાષ્ટ્રીય હોકી સ્ટેડિયમ : બલવીર સિંહ સિનિયર આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ
53). રેલવે સુરક્ષા દળ (RPF) : રેલવે સુરક્ષા દળ સેવા (RPFS)
54). વ્હીલર દ્વીપ (ઓરિસ્સા) : અબ્દુલ કલામ દ્વીપ
55). GoAI (એસ્લાઇન કંપની છે) : GoFirst
56). હાવડા-કાળકા મેલ (ટ્રેનનું નામ) : નેતાજી એક્સપ્રેસ
57). રોહતાંગ સુરંગ : અટલ સુરંગ
58). પ્રવાસી ભારતીય કેન્દ્ર : સુષ્મા સ્વરાજ ભવન
59). જૈવલાક દ્વીપ (અંદામન-નિકોબાર) : સ્વરાજ દ્વીપ
60). નીલ દ્વીપ (નંદામન-નિકોબાર) : શહિદ દ્વીપ
61). રૉસ દ્વીપ (અંદામન-નિકોબાર) : નેતાજી સુભાષ ચંદ્ર બોઝ દ્વીપ
62). ઝાંસી રેલવે સ્ટેશન : લક્ષ્મી બાઈ
63). પ્રગતિ મૈદાન મેટ્રો સ્ટેશન : સુપ્રીમ કોર્ટ મેટ્રો સ્ટેશન
64). ફેસબુકની ક્રિપ્ટોકર્ટેન્સી શિબા’નું નવું નામ : ડાઈમ (diem)
65). ડ્રેગન ફ્રૂડ (ગુજરાત) : કમલમ
66). સિટી ચૌક (જમ્મુ) : ભારત માતા ચૌક
67). બોગીબુલ પુલ (અસમ) : અટલ સેતુ
68). અગરતલા એરપોર્ટ : મહારાજા વીર વિક્રમ એરપોર્ટ
69). વિદેશ સંચાર નિગમ લિમિટેડ (VSNL) : ટાટા કમ્યુનિકેશન લિમિટેડ (TCL)
70). ઇંડિયન બ્રોડકાસ્ટિંગ ફાઉન્ડેશન (IBF) : ઇંડિયન બ્રોડકાસ્ટિંગ & ડિજીટલ ફાઉન્ડેશન (IBDF)
71). હોશંગાબાદ શહેર (MP) : નર્મદાપૂરમ
72). ઈંટરનેશન એસોશિએશન ઓફ એથ્લેટિક્સ ફેડરેશન (IAAF) : વર્લ્ડ એથ્લેટિક્સ
73). અયોધ્યા એરપોર્ટ (UP) : મર્યાદા પુરુષોતમ શ્રી રામ એરપોર્ટ
74). ભોપાલ મેટ્રો (MP) : રાજા ભોજ મેટ્રો
75). બાબર રોડ (દિલ્હી) : 5 ઓગસ્ટ માર્ગ
76). રક્ષા અધ્યયન & વિશ્લેષણ સંસ્થાન : મનોહર પર્રિકર
77). રાષ્ટ્રીય રાજમાર્ગ NH 703 AA : ગુરુ નાનક દેવ જી
78). ગ્વાલિયર-ચંબલ એક્સપ્રેસ-વે : અટલ બિહારી બજીયી…
79). મુંબઇ સેંટ્રલ રેલવે સ્ટેશન : નાના શંકરશેઠ સ્ટેશન
80), રાષ્ટ્રીય વિત્તિય પ્રબંધક સંસ્થાન (NIFM) : અરુણ જેટલી…
81), મુંબઈ નાગપુર સુપર કોમ્યુનિકેશન એક્સપ્રેસ વે : બાલા સાહેબ ઠાકરે…
82). કોલકત્તા પોર્ટ : શ્યામા પ્રસાદ મુખર્જી પોર્ટ
83). નયા રાયપુર : અટલ નગર
84). ઔરંગઝેબ રોડ (દિલ્હી) : કલામ રોડ
85). અલ્હાબાદ શહેર (UP) : પ્રયાગરાજ
86), ઔદ્યોગિક નીતિ અને પ્રમોશન વિભાગ (DIPP): વિભાગ ઉદ્યોગ અને આંતરિક વેપારના પ્રમોશન માટે (DPIIT)
87), કંડલા બંદર : દીનદયાલ પોર્ટ
88). NIFM (National Institute of finance management) : અરુણ જેટલી
89). ઝારસુગુડા એરપોર્ટ (ઓરિસ્સા) : વીર સુરેન્દ્ર સાઈ એરપોર્ટ
90). શિમલા શહેર (હિમાચલ પ્રદેશ) : શ્યામલા
91). સાબરમતી ઘાટ : અટલ ઘાટ
92). આગ્રા એરપોર્ટ : દિન દયાળ ઉપાધ્યાય એરપોર્ટ
93). બુલંદખંડ એક્સપ્રેસ-વે : અટલ પંથ
94). પ્રધાનમંત્રી કૌશલ કામ કાર્યક્રમ (PMKK) યોજનાનું નવું નામ : પ્રધાનમંત્રી વિરાસત કા સંવર્ધન યોજના (PM VIKAS)
95). મુગલ ગાર્ડનનું નવું નામ : અમ્રુત ગાર્ડન
આ પણ વાંચો:-
- ગુજરાતના જિલ્લાઓ અને તેની સંપૂર્ણ માહિતી
- ભારતનું મંત્રીમંડળ
- ગુજરાતનું મંત્રીમંડળ
- ગુજરાતની નદીઓ
- ભારતના રાજ્યો અને તેના પાટનગર
- ભારતના કેન્દ્રશાસિત પ્રદેશો અને તેના પાટનગર
- ભારતના વર્તમાન પદાધિકારીઓ
પ્રિય મિત્રો…
PSI, ASI, DY.SO, GPSC, નાયબ મામલતદાર, તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, બિન- સચિવાલય ક્લાર્ક, પોલીસ કોન્સટેબલ જેવી કોઈપણ ગુજરાતની વિવિધ સ્પ્રધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ લેખ તમને ખુબ કામ આવશે. અહીં તમેને ભારતમાં અને ગુજરાતમાં બદલાયેલા નામો ની સંપૂર્ણ માહિતી અહી આપેલ છે. જે સામાન્ય જ્ઞાનનો એક મહત્વનો ભાગ છે. પરંતુ તમે આવી જ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો અમારા Whatsaap Group સાથે જોડાવા અહીં ક્લિક કરો.