ભારતના વર્તમાન પદાધિકારીઓ 2023 | Bharat na vartman padadhikari

 

પ્રિય મિત્રો અહીં ભારતના વર્તમાન પદાધિકારીઓ સંબધિત માહિતી આપવામાં આવી છે. જેમાં ભારતના વર્તમાન પદાધિકારીઓ અને તે ક્યાં મંત્રીને ક્યો હોદ્દો આપવામાં આવ્યો છે, તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જો તમે વિધાર્થી છો કે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને જો આ તમામ માહિતી જાણવા માંગો છો તે પણ ગુજરાતીમાં તો આ લેખને છેલ્લે સુધી વાંચો.

 

ભારતના વર્તમાન પદાધિકારીઓ

 

ભારતના વર્તમાન પદાધિકારીઓ  | Bharat na vartman padadhikari

અહીંયા ભારતના વર્તમાન પદાધિકારીઓ હોદ્દાનું નામ અને અધિકારીઓનું નામ આપવામાં આવ્યા છે.

1). ભારતના રાષ્ટ્રપતિ : દ્રૌપદી મુર્મુ

2). ભારતના પ્રધાનમંત્રી : નરેંદ્ર મોદી

3). ભારતના ઉપરાષ્ટ્રપતિ : જગદીપ ધનખડ

4). લોકસભા અધ્યક્ષ : ઓમ બિરલા

5). લોકસભાના મહાસચિવ : ઉત્પાલ કુમાર સિંહ

6). રાજયસભાના ઉપસભાપતિ : હરિવંશ નારાયણ સિંહ

7). CRPFના મહાનિર્દેશક : કુલદીપ સિંહ

8). SSC ના અધ્યક્ષ : એસ કિશોર

9). UGCના અધ્યક્ષ : એમ જગદીશ કુમાર

10). NCERT ના નિર્દેશક : દિનેશ પ્રસાદ સકલાની

11). ભારતીય તટ રક્ષક દળના મહાનિર્દેશક : વિરેન્દ્ર સિંહ પઠાનિયા

12). ભારતના કંટ્રોલર ગેનેરલ ઓફ એકાઉન્ટ્સ (CGA) : સોનાલી સિંહ

13). TRAI ના અધ્યક્ષ : ડો પી ડી વાઘેલા

14). Press Trust of India (PTI) ના અધ્યક્ષ : અવિક સરકાર

15). સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશ : N V રમણા

16). એટર્ની જનરલ : કે કે વેણુગોપાલ 

17). ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નર : રાજીવ કુમાર

18). RBI ના ગવર્નર : શક્તિકાન્ત દાસા

19). DRDOના અધ્યક્ષ : સમીર વી. કામત

20). ISRO ના અધ્યક્ષ : એસ સોમનાથ

21). BCCIના અધ્યક્ષ : સૌરભ ગાંગુલી

22). SBIના અધ્યક્ષ : દિનેશ કુમાર ખારા

23).  રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ (NDDB) ના અધ્યક્ષ : વર્ષા જોશી

24). પ્રધાનમંત્રી મોદીના સલાહકાર : અમિત ખરે

25). થળ સેના પ્રમુખ (Army chief) : મનોજ પાંડે

26). થળ સેનાના ઉપાધ્યક્ષ : B S રાજુ

27). નીતિ આયોગના અધ્યક્ષ : નરેંદ્ર મોદી

28). નીતિ આયોગના ઉપાધ્યક્ષ : સુમન કે બૈરી

29). નીતિ આયોગ ના CEO : પરમેશ્વરન અય્યર

30). UPSC ના અધ્યક્ષ : ડો મનોજ સોની

31). CBIના મહાનિર્દેશક : સુબોધ કુમાર જશવાલ

32). SEBI ના અધ્યક્ષ : માધવી પૂરી બુચ (SEBIની પ્રથમ મહિલા અધ્યક્ષ)

33). નૌ સેના પ્રમુખ (Navy Chief) : આર હરી કુમાર

34). વાયુ સેના પ્રમુખ : વિવેક રામ ચૌધરી

35). ભારતીય વાયુ સેનાના ઉપપ્રમુખ : સંદીપ સિંહ

36). BSFના મહાનિર્દેશક : પંકજ કુમાર સિંહ

37).રાજયસભાના વિપક્ષના નેતા : મલ્લિકા અર્જુન ખડગે

38). ભારતના વિદેશ સચિવ : વિનય મોહન કવાત્રા

39). ભારતના કૃષિ સચિવ : મનોજ આહુજા

40). ભારતના રક્ષા સચિવ : અજય કુમાર

41). NBARD ના અધ્યક્ષ : ગોવિંદા રાજુલૢ ચિંતાલા

42). નાણાપંચના અધ્યક્ષ : નંદ કિશોર સિંહ 

43). Intelligence Bureau (IB) ના અધ્યક્ષ : તપન કુમાર ડેકા

44). Research and Analysis Wing (RAW) ના અધ્યક્ષ : સામંત ગોયલ

45). CBSC ના અધ્યક્ષ : વિનીત જોશી

46). NSG (રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ) ના મહાનિર્દેશક : M A ગનપથી

47). FICCIના અધ્યક્ષ : સંજીવ મહેતા

48). રેલવે બોર્ડના અધ્યક્ષ અને CEO : વી કે ત્રિપાઠી

49). ભારતના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર : અજય કુમાર સુદ

50). રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગના અધ્યક્ષ : ઈકબાલ સિંહ લાલપૂરા

51). Press Council of India (PCI) ના અધ્યક્ષ : રેંજના પ્રકાશ દેસાઇ

52). Forest Research Institute (FRI) ના નિર્દેશક : રેણુ સિંહ

53). રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC) ના અધ્યક્ષ : અરુણ કુમાર મિશ્રા

54). ASCI (Advertising standards Council of India) ના CEO : મનીષા કપૂર

55). NHAI (National Highways Authority of India ના અધ્યક્ષ : અલ્કા ઉપાધ્યાય

56). ભારતીય હજ સમિતિના અધ્યક્ષ : અબ્દુલ્લા કૂટ્ટી

57). National commission of scheduled castes (NCSC) ના અધ્યક્ષ : વિજય સાંપલા

58). ભારત તીબ્બત સીમા પોલીસ બળ (ITBP) ના મહાનિર્દેશક : સંજય અરોરા

59). વિક્રમ સારાભાઇ અંતરિક્ષ કેન્દ્ર (VSC)ના નિર્દેશક : ડો. ઉન્નીકૃષ્ણન નાયર

60). Air India ના અધ્યક્ષ : નટરાજન ચંદ્રશેખરન

61). રાષ્ટ્રીય અપરાધ બ્યૂરો (NCRB) ના નિર્દેશક : વિવેક સોગિયા

62). ભારતીય પર્વતારોહણ ફાઉન્ડેશન (IMF) ના અધ્યક્ષ : હર્ષવંતી બિષ્ટ (પ્રથમ મહિલા યક્ષ)

63). NCB ના મહાનિર્દેશક : સત્ય નારાયણ પ્રધાન

64). NDRF ના મહાનિર્દેશક : અતુલ કરવાલ

65). NCC ના મહાનિર્દેશક : ગુરબીરપાલ સિંહ

66). ભારતીય ક્રિકેટ ટિમના મુખ્ય કોચ : રાહુલ દ્રવિડ

67). ભારતીય મહિલા ક્રિકેટ ટિમના મુખ્ય કોચ : રમેશ પોવાર

68). હોકી ઈન્ડિયાના અધ્યક્ષ : જ્ઞાનેન્દ્રો નિગોંબામ

69). RPFS (રેલવે સુરક્ષા બલ સેવા) ના મહાનિર્દેશક : સંજય ચદ્ર

70). પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાના CEO : રિતેશ ચૌહાણ

71). મનરેગાના લોકપાલ : એન જે ઓઝા

72). National Investigation Agency (NIA) ના નવા મહાનિર્દેશક : દિનકર ગુપ્તા

73). BSE (Bombay Stock Exchange) ના અધ્યક્ષ : એસ એસ મુંદ્રા

74). CBDT (Central Board of Direct Taxes) ના અધ્યક્ષ : નિતિન ગુપ્તા

75). FATF (Financial Action Task Force) ના અધ્યક્ષ : ટી રાજા કુમાર

76). ભારતના નાયબ ચૂંટણી કમિશ્નર (Deputy Election Commissioner) : આર કે ગુપ્તા

77). ખાદી ગ્રામોદ્યોગ આયોગના અધ્યક્ષ : મનોજ કુમાર

 

FAQ’s (વારંવાર પુછાતા પ્રશ્ન)

1.ભારતના નવા રાષ્ટ્રપતિ કોણ છે?

જવાબ : દ્રૌપદી મુર્મુ

2.ભારતના ઉપરાષ્ટ્રપતિ કોણ છે?

જવાબ : જગદીપ ધનખડ

3.ભારતના પ્રધાનમંત્રી કોણ છે?

જવાબ : નરેંદ્ર મોદી

4.લોકસભા અધ્યક્ષ કોણ છે?

જવાબ : ઓમ બિરલા

5.લોકસભાના મહાસચિવ કોણ છે?

જવાબ : ઉત્પાલ કુમાર સિંહ

6.ભારતના વિદેશ સચિવ કોણ છે?

જવાબ : વિનય મોહન કવાત્રા

7.નાણાપંચના અધ્યક્ષ કોણ છે?

જવાબ : નંદ કિશોર સિંહ

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

2 thoughts on “ભારતના વર્તમાન પદાધિકારીઓ 2023 | Bharat na vartman padadhikari”

Leave a Comment