ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થી માટે : જેમનું બાળક ધો 1 થી 5 કે બાળમંદિરમાં અભ્યાસ કરે છે તેમના માટે વિવિધ પ્રકારનું મટીરીયલ

 

જો તમારું બાળક ધોરણ 1 થી 5 માં અભ્યાસ કરે છે અથવા બાલમંદિરમાં જાય છે તો આ લેખ તમારા માટે ખાસ છે, કારણ કે આ લેખ ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થી માટે અને બાલમંદિરના ભૂલકાઓ માટે છે, આ લેખમાં ધો 1 થી 5 ના વિધાર્થીઓ અને બાલમંદિરના ભૂલકાઓ માટેની વિવિધ માહિતી આપેલ છે. જો તમારું બાળક ગુજરાતી મીડીયમમાં અભ્યાસ કરે છે તો તેને ગુજરાતી ભાષાંમાં અને જો તમારું બાળક અંગ્રેજી મીડીયમમાં અભ્યાસ કરે છે તો તેના માટે અંગ્રેજી ભાષાંમાં માહિતી આપી છે. જે તેમને પોતાની શાળામાં ભણાવવામાં આવે છે.

 

જ્યારે અમે શાળામાં ભણતા હતા ત્યારે અમારા સાહેબ અમને ફૂલોનાં નામ, પક્ષીઓના નામ, પ્રાણીઓના નામ અને કલરના નામ આમ વિવિધ માહિતીઓ લેશનમાં લખી લાવવાનું કહેતા હતા, શું તમારા બાળકને પણ તેના સાહેબ આવું લેશન આપે છે. તો ચિંતા છોડો કારણે કે અહીં નીચે આવી જ ધો 1 થી 5 ના વિધાર્થીઓ માટે અને બાલમંદિરના ભૂલકાઓ માટેની માહિતી આપેલ છે.

 

ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થી માટે

 

ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થી માટે

ફળો ના નામ ગુજરાતીમાં
ફળો ના નામ અંગ્રેજી માં
શાકભાજી ના નામ ગુજરાતી માં
શાકભાજી ના નામ અંગ્રેજી માં
ફૂલોના નામ ગુજરાતીમાં
ફૂલોના નામ અંગ્રેજીમાં
રંગો ના નામ ગુજરાતીમાં
રંગો ના નામ અંગ્રેજીમાં
વાર ના નામ ગુજરાતીમાં અને અંગ્રેજીમાં
ગુજરાતી મહિનાઓના નામ
મહિનાઓ ના નામ અંગ્રેજીમાં
પ્રાણીઓ ના નામ ગુજરાતીમાં
પ્રાણીઓ ના નામ અંગ્રેજીમાં
પક્ષીઓ ના નામ ગુજરાતીમાં
પક્ષીઓ ના નામ અંગ્રેજીમાં
વાહનોના નામ ગુજરાતીમાં
વાહનોના નામ અંગ્રેજીમાં
શરીરના અંગોના નામ ગુજરાતી માં
શરીરના અંગોના નામ અંગ્રેજીમાં

 

હાલના આ યુગમાં મોબાઈલનો જમાનો છે. જે બાળકને જુવો તેની પાસે મોબાઈલ હોય છે, કે તે પછી રાત હોય કે દિવસ. તે માત્ર મોબાઈલમાં કાર્ટૂન જોતા હોય છે. તેવા બાળકો જ્યારે મોબાઈલ લઈને બેસે છે ત્યારે ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થી માટે આવા લેખ લાવી આપો જેથી તે પોતાના જ્ઞાનમાં વધારો કરી શકે.

 

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment