ગુજરાતના વર્તમાન પદાધિકારીઓ 2023 | Gujarat na vartman padadhikari in gujarati

 

પ્રિય મિત્રો અહીં ગુજરાતના વર્તમાન પદાધિકારીઓ સંબધિત માહિતી આપવામાં આવી છે. જેમાં ભારતના વર્તમાન પદાધિકારીઓ અને તે ક્યાં મંત્રીને ક્યો હોદ્દો આપવામાં આવ્યો છે, તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જો તમે વિધાર્થી છો કે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને જો આ તમામ માહિતી જાણવા માંગો છો તે પણ ગુજરાતીમાં તો આ લેખને છેલ્લે સુધી વાંચો.

 

ગુજરાતના વર્તમાન પદાધિકારીઓ

 

ગુજરાતના વર્તમાન પદાધિકારીઓ | Gujarat na vartman padadhikari

અહીંયા ગુજરાતના વર્તમાન પદાધિકારીઓ હોદ્દાનું નામ અને અધિકારીઓનું નામ આપવામાં આવ્યા છે.

1) રાજયપાલ : આચાર્ય દેવવર્ત

2) મુખ્યમંત્રી : ભૂપેન્દ્ર પટેલ

3) નાયબ મુખ્યમંત્રી :  અત્યારે જાહેર કરવામાં આવ્યા નથી

4) વિધાન સભાના અધ્યક્ષ : શ્રી શંકરભાઈ ચૌધરી 

5) વિધાનસભાના ઉપાધ્યક્ષ : જેઠાભાઈ ભરવાડ

6) વિધાનસભાના મુખ્ય દંડક : પંકજભાઈ દેસાઇ

7) એડવોકેટ જનરલ : કમલ ત્રિવેદી

8) ગુજરાતના લોકાયુકત : રાજેશ એચ. શુક્લા

9) ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ : અરવિંદ કુમાર

10) ગુજરાતના નાણાપંચ ના અધ્યક્ષ : ભરતભાઈ ગરીવાલા

11) રાજ્યના મુખ્ય સચિવ : પંકજ કુમાર

12) ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશ્નર : ડો. એસ. મુરલીક્રિષ્ના

13) ગુજરાત નાં DGP : આશિષ ભાટિયા

14) મુખ્ય માહિતી કમિશ્નર : અમ્રુતભાઈ પટેલ

15) ગુજરાત તકેદારી આયોગ ચેરમેન : સંગીતા સિંહ

16) ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ : એ.કે. રાકેશ

17) ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ : હિમાંશુ પંડયા

18) ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ : ઇલા બેન ભટ્ટ

19) ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ : પ્રકાશ શાહ

20) ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ : વિષ્ણુ

21) ગુજરાત ક્રિકેટ એસોશિયન ના પ્રમુખ : અમિત શાહ

22) ગુજરાત રાજય બોર્ડના અધ્યક્ષ : શીશપાલ રાજપૂત

23) કેબિનેટ કક્ષાના કૃષિ અને પશુપાલન મંત્રી : રાઘવજીભાઈ પટેલ

24) વીજીલન્સ કમિશ્નર : સંગીતા સિંહ

25) કેબિનેટ કક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી : નરેશ પટેલ

26) ગુજરાત વિધાનસભાના વર્તમાન વિપક્ષના નેતા : સુખરામભાઇ રાઠવા

27) ગુજરાતના વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશ્નર : સંજય પ્રસાદ

28) ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી : અનુપમ આનંદ

29) ભાજપના વર્તમાન પ્રદેશ પ્રમુખ : સી આર પાટીલ

30) કોંગ્રેસના વર્તમાન પ્રદેશ પ્રમુખ : જગદીશ ઠાકોર

31) ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ : એ કે રાકેશ

32) રાજ્ય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ : રવિ કુમાર

33) કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રી : જીતુભાઈ વાઘાણી

34) કેબિનેટ કક્ષાના આરોગ્ય મંત્રી : ઋષિકેશભાઇ પટેલ

35) કેબિનેટ કક્ષાના નાણામંત્રી : કનુભાઈ દેસાઈ

36) કેબિનેટ કક્ષાના વાહન વ્યવહાર મંત્રી : પૂર્ણશ ભાઈ મોદી

37) ગુજરાત નાં ગૃહ સચિવ : ડો. રાજીવ ગુપ્તા

38) વિરોધ પક્ષના નેતા : સુખરામભાઈ રાઠવા

39) રાજ્ય કક્ષાના ગૃહરાજ્યમંત્રી : હર્ષ સંઘરી

40) રાજ્ય કક્ષાના શ્રમ અને રોજગાર મંત્રી : હર્ષ સંઘવી

41) રાજ્ય કક્ષાએ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી : મનિષાબેન વકીલ

42) રાજ્ય કક્ષાએ ઉર્જા મંત્રી : મુકેશ પટેલ

43) રાજ્ય કક્ષાએ મહેસુલ મંત્રી : રાજેન્દ્ર ત્રિવેદી

44) મુખ્ય ચૂંટણી કમિશનર : ડો સંજય પ્રસાદ

45) મુખ્ય ચૂંટણી અધિકારી : અનુપમ આનંદ

46) GPSC ના અધ્યક્ષ : દાસા સાહેબ

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

1 thought on “ગુજરાતના વર્તમાન પદાધિકારીઓ 2023 | Gujarat na vartman padadhikari in gujarati”

Leave a Comment