100+ બેસ્ટ તૂટેલા દિલ ની શાયરી ગુજરાતી | Tutela Dil Ni Shayari Gujarati

અત્યારના સમયમાં તૂટેલા દિલ ની શાયરી ગુજરાતી એ કોઈની લાગણી શેર કરવા માટે ખૂબ જ સારું માધ્યમ છે, કારણ કે હાલના સમયમાં બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડને કેટલો પ્રેમ કરો છો તેનાથી કોઈ ફરક પડતો નથી, પરંતુ જ્યાં સુધી તમે તમારો પ્રેમ ન બતાવો ત્યાં સુધી તે નકામું છે. તેથી અત્યાર ના સમયમાં લોકો પોતાનો પ્રેમ બતાવવા માટે તૂટેલા દિલ ની શાયરી ગુજરાતી નો ઉપયોગ કરી પોતાનો પ્રેમ બતાવતા હોય છો.

જો તમે પણ તમારા પ્રેમી, પ્રેમિકા કે દોસ્ત માટે રોમેન્ટિક શાયરી ગુજરાતી શોધી રહ્યા છો. તો અહીં નીચે 100+ બેસ્ટ તૂટેલા દિલ ની શાયરી ગુજરાતી આપી છે. જેથી તમને ગમતી romantic shayari Gujarati નો ઉપયોગ તમારા પ્રેમી, પ્રેમિકા કે દોસ્ત માટે કરી શકો છો.


તૂટેલા દિલ ની શાયરી


100+ બેસ્ટ તૂટેલા દિલ ની શાયરી ગુજરાતી | Tutela Dil Ni Shayari Gujarati 

||1||

તૂટેલા દિલવાળા લોકો,

બીજાના દિલની ખુબ નાજુકતાથી

સંભાળ કરતા હોય છે !!


||2||

જેના અવાજથી દિલ

ખુશીઓથી ભરાઈ જતું હતું,

એ જ અવાજથી આજે આખો

ભરાઈ જાય છે!!


||3||

જેમને જરૂર

દિમાગ હોય,

એમને દિલ ના આપવાનું

હોય સાહેબ!!


||4||

બહુ પ્રેમ આવે છે તારા ઉપર,

પણ શું કરું એ પ્રેમ માટે તારી

મરજી પણ હોવી જોઈએ ને!!


આ પણ વાંચો:-


સારાંશ

પ્રિય પ્રેમિકાઓના પ્રેમીઓ અને પ્રેમીઓની પ્રેમિકાઓ અમે આશા રાખીએ છીએ કે, તમે અહીંયા તૂટેલા દિલ ની શાયરી ગુજરાતી મળી હશે. તો આમ Tutela Dil Ni Shayari Gujarati ની જેમ વિવિધ શાયરીઓ જાણવો માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment