છોકરાઓના નામ 2023 | અક્ષર પરથી છોકરાઓના નામ ગુજરાતીમાં

 

આજના આ યુગમાં છોકરાઓના નામ કંઈક અલગ અને અનોખા જ હોય છે તેથી બાળકના માતા-પિતા તેમના બાળકનું નામ કંઈક અલગ અને અનોખું રાખવા માંગતા હોય છે. પહેલા જ્યારે કોઈના ઘરે બાળકનો જન્મ થતો હતો ત્યારે ઈન્ટરનેટનો જમાનો ના હતો ત્યારે તે પોતાના આજુ બાજુના સંગા-સબંધીઓને નામ પૂછતાં પરંતુ હવે આ યુગમાં ઈન્ટરનેટ નો સહારો લઈને વિવિધ વેબસાઈટો પરથી બાળક માટે સારા નામ પસંદ કરતા હોય છે.

 

આજ ના આ યુગના માતા-પિતા અને તેમના છોકરાઓના નામ અહીંયા તમામ અક્ષર પરથી આપેલ છે, જેમાંથી તમે જે અક્ષર પરના નામ જાણવા માંગો છો. તેના પર ક્લિક કરી તે અક્ષરના નામનું લિસ્ટ જાણી શકો છો.

 

છોકરાઓના નામ

 

છોકરાઓના નામ 2023 | અક્ષર પરથી છોકરાઓના નામ ગુજરાતીમાં

ક અક્ષર પરથી આવતા છોકરાના નામ
ખ અક્ષર પરથી આવતા છોકરાના નામ
ગ અક્ષર પરથી આવતા છોકરાના નામ
ઘ અક્ષર પરથી આવતા છોકરાના નામ
ચ અક્ષર પરથી આવતા છોકરાના નામ
છ અક્ષર પરથી આવતા છોકરાના નામ
જ અક્ષર પરથી આવતા છોકરાના નામ
ઝ અક્ષર પરથી આવતા છોકરાના નામ
ટ અક્ષર પરથી આવતા છોકરાના નામ
ઠ અક્ષર પરથી આવતા છોકરાના નામ
ડ અક્ષર પરથી આવતા છોકરાના નામ
ઢ અક્ષર પરથી આવતા છોકરાના નામ
ણ અક્ષર પરથી આવતા છોકરાના નામ
ત અક્ષર પરથી આવતા છોકરાના નામ
થ અક્ષર પરથી આવતા છોકરાના નામ
દ અક્ષર પરથી આવતા છોકરાના નામ
ધ અક્ષર પરથી આવતા છોકરાના નામ
ન અક્ષર પરથી આવતા છોકરાના નામ
પ અક્ષર પરથી આવતા છોકરાના નામ
ફ અક્ષર પરથી  આવતા છોકરાના નામ
બ અક્ષર પરથી આવતા છોકરાના નામ
ભ અક્ષર પરથી આવતા છોકરાના નામ
મ અક્ષર પરથી આવતા છોકરાના નામ
ય અક્ષર પરથી આવતા છોકરાના નામ
ર અક્ષર પરથી આવતા છોકરાના નામ
લ અક્ષર પરથી આવતા છોકરાના નામ
વ અક્ષર પરથી આવતા છોકરાના નામ
સ અક્ષર પરથી આવતા છોકરાના નામ
શ અક્ષર પરથી આવતા છોકરાના નામ
ષ અક્ષર પરથી આવતા છોકરાના નામ
હ અક્ષર પરથી આવતા છોકરાના નામ

 

અ અક્ષર પરથી આવતા છોકરાના નામ
આ અક્ષર પરથી આવતા છોકરાના નામ
ઇ અક્ષર પરથી આવતા છોકરાના નામ
ઈ અક્ષર પરથી આવતા છોકરાના નામ
ઉ અક્ષર પરથી આવતા છોકરાના નામ
ઊ અક્ષર પરથી આવતા છોકરાના નામ
એ અક્ષર પરથી આવતા છોકરાના નામ
ઐ અક્ષર પરથી આવતા છોકરાના નામ
ઓ અક્ષર પરથી આવતા છોકરાના નામ

 

પ્રિય મિત્રો અહીં આપેલા તમામ નામ હિન્દૂ ધર્મના બાળકોના નામ છે, આપણ હિન્દૂ ધર્મ રાશિનું ખુબ જ મહત્વ છે તેથી અહીં આપેલ તમામ નામ રાશિ મુજબ અને રાશિ આધારે આવતા નામ છે. તેથી ઉપર આપેલ યાદીમાં આપને અક્ષર પરથી છોકરાઓના નામ આપવામાં આવ્યા છે, લિસ્ટમાં આપવામાં આવ્યા નામ માંથી આપના છોકરા માટે યુનિક નામ પસંદ કરી શકો છો. અથવા જો તમે મુસ્લિમ અને શીખ જાતિના બાળકોના નામ જાણવા માંગો છો તો અહીંથી મુસ્લિમ અને શીખ બાળકોના નામ જાણી શકો છો.

 

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું



Leave a Comment